🙏🏻ૐ શાંતિ 🙏🏻મારું મોસાળ રમેશભાઈ ની નજીક સામે પડતું હતું, પ્રદીપભાઈ ની બાળપણ ની યાદ હજુ તાજી છે. તેમનાં દેહાવસાન નાં સમાચાર જાણી ખુબ દુઃખ થયું.શ્રીજી તેમનાં પવિત્ર આત્માને ચિરઃ શાંતિ આપે અને તેમનાં પરિવાર ને આ કુઠારાંઘાત સહેવાની શક્તિ આપે એજ અભ્યર્થના 🙏🏻RIP💐
Jay shree Krishna

પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના
ૐ શાંતિ શાંતિ શાંતિ
પરમ કૃપાળુ પરમાત્મા આપના શરણમાં આવનાર સદગત જીવ આત્મા ને ચિર શાંતિ આપજો 🌹 ૐ શાંતિ 🙏
ૐ શાંતિ.