Skip to content

શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ

અમારી વેબસાઇટ પર આપનું સ્વાગત છે

શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ

સમાજ વિશે

શ્રીમાળ! નામ એટલું સુંદર ને ભાવભર્યું છે! શ્રી એટલે લક્ષ્મી, સૌંદર્ય! સૌંદર્ય અને પ્રકાશ! ત્યાં મલિનતા ને સ્થાન નથી.

આપણું મૂળ સ્થાન શ્રીમાળનગર હતું. જે, તે જમાનામાં અત્યારના મુંબઈ જેવું સમૃદ્ધિવાન શહેર હતું. નગરજનો સુખી, સંપત્તિવાન સંસ્કારી હતા. કાળે કરી આ શ્રીમાળનગર છિન્નભિન્ન થતા આપણે સૌ વિખરાઈ ગયા.

સોની સોનાની સેવા કરે છે. મલિનતા ને દૂર કરી, રસને આકાર આપી આ કળાનું અજવાળું પ્રગટાવે છે. આવા કળા ભક્ત, પ્રકાશ ભક્ત સોનીનું મૂળ સ્થાન શ્રીમાળ કેટલું વાસ્તવીક છે!

શ્રીમાળ સાતમીથી બારમી સાડી માં ભાંગ્યું ત્યારે શ્રીમાળી સોની શાંતિ, રાજ્યવ્યવસ્થા અને આજીવિકા માટે વિવિધ સમૃદ્ધ સ્થળે ગયા. જયારે સુરત શહેરની સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી જતી હતી ત્યારે અમદાવાદ માં વ્યવસાય કરતો આપણો સમાજ સુરત મા આવ્યો જે આજે અમદાવાદી શ્રીમાળી સોની તરીકે ઓળખાય છે.

સૌજન્ય : શ્રીમાળી સોની નો ઇતિહાસ
લેખક : જમનાદાસ નકાભાઈ જડીયા

About Us

No posts found.

કમિટી સભ્યો

Name: xyz 
Age : 28 year 
Village: adsde 
Area: dept

Name: xyz 
Age : 28 year 
Village: adsde 
Area: dept

Name: xyz 
Age : 28 year 
Village: adsde 
Area: dept

વીતેલી યાદગાર ક્ષણો

અમારા પ્રાયોજકો