
Home » Blog » સ્વ.શ્રી સુવર્ણાબેન મહેન્દ્રભાઈ ગાયવાલા ના સ્મરણાર્થે શ્રી મહેન્દ્રભાઈ કાંતિલાલ ગાયવાળા તરફથી સમાજને મેડીકલ સહાય અને શૈક્ષણિક સહાય ફંડ પેટે આપેલ ડોનેશન પેટે ખૂબ ખૂબ આભાર.
સ્વ.શ્રી સુવર્ણાબેન મહેન્દ્રભાઈ ગાયવાલા ના સ્મરણાર્થે શ્રી મહેન્દ્રભાઈ કાંતિલાલ ગાયવાળા તરફથી સમાજને મેડીકલ સહાય અને શૈક્ષણિક સહાય ફંડ પેટે આપેલ ડોનેશન પેટે ખૂબ ખૂબ આભાર.

જય વાઘેશ્વરી મા 🙏
It was great meeting, & experience, we have also gone through the Mandal’s work, they are doing fantastic!!
All the best to Team
અમારા પપ્પા શ્રી મહેન્દ્રભાઈ કાંતિભાઈ ગાયવાળા તરફથી રુ. 100000/- નું સ્વ. સુવર્ણા બેન ના સ્મરણાર્થે સમાજ ને અનુદાન આપેલ છે તે અમારા પરિવાર માટે ખુબજ ગૌરવની વાત છે. અમો પરિવાર ના સભ્યો ખુબજ ખુશી અનુભવી છીએ. આભાર
I really appreciate the steps taken by Shri Mahendrabhai in loving memory of late Suvarnaben by donating Rs. One lakh as medical and education wings.
Thanks for right decesion taken for samaj.
અમારી વ્હાલી મમ્મીની યાદગીરીમાં અમારા પૂજ્ય પિતાશ્રી એ આ ડોનેશન આપીને ન ફકત અમને ગૌરવાન્વિત કર્યા છે પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણા સ્થાપિત કરી છે.
સહર્ષ લાગણીઓ સાથે,
સર્વે ગાયવાળાઓ તરફ થી,
વાઘેશ્વરી માતાજી ની જય. 🙏🏻💐