સ્વ.પુષ્પાબેન ચીમનલાલ ભાયાવાળા અને સ્વ. ચીમનલાલ રતનલાલ ભાયાવાળા ના સમરણાર્થે તેમના સુપત્રો પરિવાર તરફથી સમાજ ટ્રસ્ટ ને શૈક્ષણિક અને મેડીકલ સહાય ફંડ માં માતબર દાન આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
શ્રી પ્રતિભાબેન ભુપેન્દ્રભાઈ પચ્ચીગર અને શ્રી કિરીટભાઈ રમણીકલાલ પચ્ચીગર પરિવાર તરફથી આપણા મંદિર માં બિરાજમાન સર્વ દેવો ના અન્નકૂટ ફંડ પેટે આપેલ માતબર દાન માટે ખૂબ આભાર
સ્વ.શ્રી સુવર્ણાબેન મહેન્દ્રભાઈ ગાયવાલા ના સ્મરણાર્થે શ્રી મહેન્દ્રભાઈ કાંતિલાલ ગાયવાળા તરફથી સમાજને મેડીકલ સહાય અને શૈક્ષણિક સહાય ફંડ પેટે આપેલ ડોનેશન પેટે ખૂબ ખૂબ આભાર.