Skip to content

શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ

Home » News

News

    આદરણીય જ્ઞાતિજનો,સવિનય સહ જણાવવાનું કે શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ તરફથી શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરમાં તારીખ 29/12/2024 , રવિવાર ના રોજ ધનુરૅમાસ ઉત્સવ ઉજવવામાં આવશે. તે પ્રસંગે સવારે આઠ કલાકે માતાજીને લાડુ અને ખીચડી ધરાવીને આરતી પૂજન કરવામાં આવશે. તદુપરાંત બપોરે 12:30 કલાકે માતાજીને થાળ નો પ્રસાદ ધરાવી… Read More »

    ૬૭ મો અન્નકૂટ પ્રસંગ

      શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ, સુરત શક્તિરૂપી, જગતજનની આપણી કુળદેવી શ્રી વાઘેશ્વરીમાતાના અનંત કૃપાળ આશીર્વાદથી સમાજ દ્વારા માતાનાં નવલી આસો નવરાત્રી પ્રસંગે સંવત ૨૦૮૦ આસો સુદ દસમ ને તા.૧૨/૧૦/૨૪ શનિવાર ના રોજ શ્રીવાઘેશ્વરી માં નો ૬૭મો અન્નકુટ પ્રસંગ અને મહાપ્રસાદ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. તો આપ સર્વ જ્ઞાતિજનોને… Read More »૬૭ મો અન્નકૂટ પ્રસંગ